સોજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોજો

પુંલિંગ

  • 1

    લોહીનો જમાવ થઈ ચામડી ઊપસી આવવી તે (સોજો આવવો, સોજો ઊતરવો, સોજો ચડવો, સોજો બેસવો).

મૂળ

જુઓ સૂજવું