સોંઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોંઠવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આપવું.

  • 2

    ગરજ હોય ત્યારે ઈચ્છા ન હોય તો પણ આપવું.

મૂળ

'ઠાંસવું'નો વ્યત્યય?