ગુજરાતી

માં સોડની 3 મુખ્ય વ્યાખ્યા છે: સોડે1સોડ2સોડ3

સોડે1

ક્રિયાવિશેષણ

 • 1

  પડખે; નજીક.

 • 2

  પ્રમાણે; રીતે.

મૂળ

જુઓ સોડ સ્ત્રી૰

ગુજરાતી

માં સોડની 3 મુખ્ય વ્યાખ્યા છે: સોડે1સોડ2સોડ3

સોડ2

સ્ત્રીલિંગ

 • 1

  પાસું; બાજુ.

 • 2

  લાજ કાઢવામાં કે સૂતેલું માણસ મોં ઢાંકવા કપડું મોઢા પર લે છે તે.

 • 3

  સોડવણ.

મૂળ

સ+ प्रा. उवट्ट ( सं. उद् +वृत्)=પડખું ફેરવવું

ગુજરાતી

માં સોડની 3 મુખ્ય વ્યાખ્યા છે: સોડે1સોડ2સોડ3

સોડ3

પુંલિંગ

 • 1

  સોડવું તે; વાસ.

 • 2

  બો; ગંધ.

સ્ત્રીલિંગ

 • 1

  સોડવું તે; વાસ.

 • 2

  બો; ગંધ.

મૂળ

સોડવું ઉપરથી