સોડણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોડણ

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી સોડવણ; ઓઢવાના વસ્ત્ર કે રજાઈ વગેરે સાથે નીચે રખાતું સુંવાળું વસ્ત્ર.