સોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સૂંઘવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગંધાવું; સોડાવું; ગંધ હોવી કે આવવી.