સોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોડિયું

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીએ પહેરેલા લૂગડાનો ડાબી બાજુનો માથાથી કમર સુધીનો ઝૂલતો ભાગ (સોડિયું વાળવું).

મૂળ

જુઓ સોડ સ્ત્રી૰