સોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોડો

પુંલિંગ

  • 1

    સોડ સ્ત્રી૰; લાજ કાઢવામાં કે સૂતેલું માણસ મોં ઢાંકવા કપડું મોઢા પર લે છે તે (સોડો તાણવો).

  • 2

    મદદગાર.