સોડ તાણવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોડ તાણવી

 • 1

  પગથી માથા સુધી ઓઢવું.

 • 2

  નિરાંતે સૂવું.

 • 3

  આળસુ થઈ પડ્યા રહેવું.

 • 4

  રિસાઈને સૂવું.

 • 5

  મરી જવું.