સોડ તાણીને સૂવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોડ તાણીને સૂવું

  • 1

    પગથી માથા સુધી ઓઢવું.

  • 2

    નિરાંતે સૂવું.

  • 3

    આળસુ થઈ પડ્યા રહેવું.

  • 4

    રિસાઈને સૂવું.

  • 5

    મરી જવું.