ગુજરાતી

માં સોણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સોણ1સોણું2

સોણ1

પુંલિંગ

  • 1

    ફાચર; ખીલી.

ગુજરાતી

માં સોણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સોણ1સોણું2

સોણું2

નપુંસક લિંગ

  • 1

    સ્વપ્નું.

મૂળ

दे. सोवण

સ્ત્રીલિંગ

  • 1

    ફાચર; ખીલી.

મૂળ

सं. सृणि =હાથીનું અંકુશ