સોત્કંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોત્કંઠ

વિશેષણ

  • 1

    ઉત્કંઠાવાળું.

મૂળ

सं.

સોત્કંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોત્કંઠ

અવ્યય

  • 1

    ઉત્કંઠા સાથે; ઉત્કંઠાપૂર્વક.

મૂળ

सं.