સોદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોદું

વિશેષણ

  • 1

    લુચ્ચું; વ્યભિચારી.

  • 2

    ઠગ; ધૂર્ત.

મૂળ

फा. सौदा; સર૰ हिं. सौदा; म. सोदा