સોદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોદર

પુંલિંગ

  • 1

    સહોદર; સગો ભાઈ.

મૂળ

सं.