સોદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોદો

પુંલિંગ

  • 1

    વેચવાનો ધંધો; વેપાર.

  • 2

    લાક્ષણિક ખરીદી કે તે કરવાનો સંકેત કે વાયદો.

  • 3

    વેપારી સાહસ.

મૂળ

तुर्की