સોંધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોંધો

પુંલિંગ

  • 1

    એક સુગંધીદાર પદાર્થ.

મૂળ

प्रा. सोइंधिअ (सं. सौगन्धिक)