સોનાની થાળીમાં લોઢાની મેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોનાની થાળીમાં લોઢાની મેખ

  • 1

    ન છાજે તેવું, અઘટિત કલંક.

સોનાની થાળીમાં લોઢાની મેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોનાની થાળીમાં લોઢાની મેખ

  • 1

    ચંદ્રમાં કલંક પેઠે, બધી વાતે સારામાં એક અપલક્ષણ હોવું તેવી ખરાબી.