સોનાપાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોનાપાણી

નપુંસક લિંગ

  • 1

    જેમાં સોનું બોળ્યું હોય તે પાણી.

મૂળ

સોનું+પાણી