સોનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોનું

નપુંસક લિંગ

  • 1

    સુનું; પીળા રંગની એક કીમતી ધાતુ.

મૂળ

प्रा. सोण्ण (सं. सुर्वण)