સોપારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોપારી

સ્ત્રીલિંગ

  • 1

    મુખવાસમાં વપરાતું એક ફળ; ફોફળ.

નપુંસક લિંગ

  • 1

    મુખવાસમાં વપરાતું એક ફળ; ફોફળ.

મૂળ

સર૰ हि.; म. सुपारी