સોપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોપો

પુંલિંગ

  • 1

    રાત્રીના પહેલા પહોરમાં પ્રાણીઓ નિદ્રાવશ થતાં વળતો જંપ કે શાંતિ.

મૂળ

प्रा. सुप्प (सं. स्वप्) પરથી