ગુજરાતી

માં સોફની 2 મુખ્ય વ્યાખ્યા છે: સોફ1સોંફ2

સોફ1

સ્ત્રીલિંગ

  • 1

    સોજો.

  • 2

    ભયનો ધ્રાસકો.

મૂળ

सं. शोफ

ગુજરાતી

માં સોફની 2 મુખ્ય વ્યાખ્યા છે: સોફ1સોંફ2

સોંફ2

સ્ત્રીલિંગ

  • 1

    વરિયાળી.

મૂળ

સર૰ हिं. सौफ ( सं. शतपुष्पा, प्रा. सअ+पुष्फा)