સોબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોબર

વિશેષણ

 • 1

  સૌમ્ય.

 • 2

  શાંત; ગંભીર.

 • 3

  સાદું.

 • 4

  શિષ્ટ; વિનમ્ર.

મૂળ

इं.