સોભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોભ

નપુંસક લિંગ

  • 1

    સૌભાગ્યનું ગીત (વરકન્યા પરણી ઊઠયા પછી ગવાતું).

મૂળ

सं. शुभ