સોભાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોભાગ

પુંલિંગ

 • 1

  સૌભાગ્ય; સારું ભાગ્ય.

 • 2

  સુખ; આનંદ; કલ્યાણ.

 • 3

  સધવાવસ્થા.

 • 4

  ઐશ્વર્ય.

 • 5

  સૌન્દર્ય.

 • 6

  જ્યોતિષમાં એક યોગ.

 • 7

  સુરતી સુવાસણનું ચિહ્ન; સોહાગ.