ગુજરાતી

માં સોમની 2 મુખ્ય વ્યાખ્યા છે: સોમ1સોમ2

સોમ1

પુંલિંગ

 • 1

  સોમવલ્લી; તેનો રસ.

 • 2

  ચંદ્રમા.

 • 3

  સોમવાર.

 • 4

  સંગીતમાં એક અલંકાર.

ગુજરાતી

માં સોમની 2 મુખ્ય વ્યાખ્યા છે: સોમ1સોમ2

સોમ2

પુંલિંગ

 • 1

  શિવ.

મૂળ

सं.