સોમવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોમવાર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અઠવાડિયાનો એક દિવસ.

સોમવારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોમવારું

વિશેષણ

  • 1

    સોમવારનું; સોમવારે આવતું કે શરૂ થતું.