સોમ નાહ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોમ નાહ્યા

  • 1

    સોમયાગમાં પૂર્ણાહુતિનું સ્નાન કરવું.

  • 2

    'છૂટ્યા, નિરાંત થઈ' એવા અર્થનો ઉદ્ગાર.