ગુજરાતી માં સોયણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સોયણી1સોયણી2

સોયણી1

સ્ત્રીલિંગ

  • 1

    મોચીનું ઓજાર (ચામડું સાફ કરવા માટેનું).

મૂળ

'સોહવું' ઉપરથી

ગુજરાતી માં સોયણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સોયણી1સોયણી2

સોયણી2

સ્ત્રીલિંગ

સંગીત
  • 1

    સંગીત
    એક રાગિણી.

મૂળ

સર૰ हिं. सोहिनी (प्रा. सोहि, शोभिन्)