સોયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોયો

પુંલિંગ

  • 1

    મોટી સોય; સોઈયો.

મૂળ

જુઓ સોય સ્ત્રી૰