સોરટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોરટી

સ્ત્રીલિંગ

  • 1

    ઘણા જણની રકમ ભેગી કરી અમુક હિસ્સો રાખી બાકીનામાંથી ચિઠ્ઠી નાખી જેનું નામ આવે તેને નિયત ઇનામ આપવું તે; 'લૉટરી'.

મૂળ

इं. सोर्टिशन