સોરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોરમ

સ્ત્રીલિંગ

  • 1

    વાસ; પરિમલ; ગંધ.

મૂળ

प्रा. सोरंभ ( सं. सौरभ)