ગુજરાતી

માં સોરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સોરવું1સોરવું2

સોરવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઉઝરડી કે ઓછું છોલી કે ખાંપાખૂંપી કાઢી સાફ કરવું.

 • 2

  લાક્ષણિક ખૂબ પૈસા પડાવવા.

 • 3

  ભાંડવું; છોલાટવું.

ગુજરાતી

માં સોરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સોરવું1સોરવું2

સોરવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  વિયોગથી ઝૂરવું.