સોરવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોરવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગમવું; ગોઠવું; ચેન પડવું.

  • 2

    'સોરવું'નું પ્રેરક.

મૂળ

સુ+રમવું?