સોલર કૂકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોલર કૂકર

નપુંસક લિંગ

  • 1

    સૂર્યકૂકર; સૂર્યની ઊર્જાનો ઉપયોગ કરીને ખોરાક રાંધવા માટેનું સાધન.

મૂળ

इं.