ગુજરાતી

માં સોળની 4 મુખ્ય વ્યાખ્યા છે: સોળ1સોળું2સોળ3સોળું4

સોળ1

વિશેષણ

 • 1

  દસ વત્તા છ.

ગુજરાતી

માં સોળની 4 મુખ્ય વ્યાખ્યા છે: સોળ1સોળું2સોળ3સોળું4

સોળું2

નપુંસક લિંગ

 • 1

  (સોટી વગેરેના) મારનો શરીર પર પડતો લિસોટો કે આંકો.

પુંલિંગ

 • 1

  સોળનો આંકડો કે સંખ્યા; '૧૬'.

મૂળ

प्रा. सोलस ( सं. षोडशन्)

ગુજરાતી

માં સોળની 4 મુખ્ય વ્યાખ્યા છે: સોળ1સોળું2સોળ3સોળું4

સોળ3

પુંલિંગ

 • 1

  (સોટી વગેરેના) મારનો શરીર પર પડતો લિસોટો કે આંકો.

મૂળ

જુઓ સળ

ગુજરાતી

માં સોળની 4 મુખ્ય વ્યાખ્યા છે: સોળ1સોળું2સોળ3સોળું4

સોળું4

વિશેષણ

 • 1

  ધોઈને અલગ રાખેલું.

નપુંસક લિંગ

 • 1

  અબોટિયું.

 • 2

  મરજાદ.

 • 3

  સોળ; (સોટી વગેરેના) મારનો શરીર પર પડતો લિસોટો કે આંકો.