સોળમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોળમું

વિશેષણ

  • 1

    ક્રમમાં પંદર પછીનું.

નપુંસક લિંગ

  • 1

    એ દિવસે થતું કારજ-શ્રાદ્ધ ઇ૰.

મૂળ

प्रा. भत्तअं ( सं. भक्तकम्)