સોળ પડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોળ પડવા

સ્ત્રીલિંગ

  • 1

    ગેડ કે દબાણનો આંકો-કાપો.

  • 2

    સોળ; (સોટી વગેરેના) મારનો શરીર પર પડતો લિસોટો કે આંકો.

  • 3

    સૂઝ, સમજ.