સોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સૂપડામાં નાખી આમ તેમ ફેરવીને ઝાટકવું.

મૂળ

प्रा. सोह ( सं. शोधय्)