સોવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અહીં તહીં ફાંફાં મારવાં; મુશ્કેલીમાંથી છૂટવા આમ તેમ બેફામ જેમ દોડવું.

  • 2

    'સોવું'નું કર્મણિ.

મૂળ

प्रा. सोह (सं. शोधय्)