સોશિયો-લિંગ્વિસ્ટિક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોશિયો-લિંગ્વિસ્ટિક્સ

નપુંસક લિંગ

  • 1

    સમાજભાષાવિજ્ઞાન; ભાષા અને સમાજ વચ્ચેના સંબંધમાં તમામ પાસાંઓનું અધ્યયન કરતી ભાષાવિજ્ઞાનની એક શાખા.

મૂળ

इं.