સોસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોસ

પુંલિંગ

  • 1

    અતિશય તરસ; ગળે પડતી સૂક.

  • 2

    લાક્ષણિક તીવ્ર ઈચ્છા.

  • 3

    ફિકર; ચિંતા.

મૂળ

प्रा. (सं. शोष)