સોસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સહન કરવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શોષવું; ચૂસી લેવું.

મૂળ

प्रा. सोस ( सं. शृष्, शोषय्)