સોસાયટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોસાયટી

સ્ત્રીલિંગ

  • 1

    મંડળી.

  • 2

    સમાજ.

  • 3

    ભેગા મળી બાંધેલાં મકાનોનો નવો વસવાટ; 'હાઉસિંગ સોસાયટી'.

મૂળ

इं.