સોહ્યલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોહ્યલું

વિશેષણ

 • 1

  સોહામણું.

 • 2

  સહેલું.

 • 3

  સુખદાયક.

મૂળ

'સોહવું' ઉપરથી

સોહ્યલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોહ્યલું

નપુંસક લિંગ

 • 1

  મનગમતી શૃંગારચેષ્ટા કે રમત.