સોહરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોહરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો શોભાવવું; સોહે એમ કરાવવું.

મૂળ

'સોહાવવું'નું પ્રેરક