ગુજરાતી

માં સોહિણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સોહિણી1સોહિણી2

સોહિણી1

સ્ત્રીલિંગ

  • 1

    એક રાગિણી.

  • 2

    સ્વરૂપવતી સ્ત્રી.

મૂળ

જુઓ સોયણી

ગુજરાતી

માં સોહિણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: સોહિણી1સોહિણી2

સોહિણી2

સ્ત્રીલિંગ

સંગીત
  • 1

    સંગીત
    એક રાગિણી.

મૂળ

સર૰ हिं. सोहिनी ( प्रा. सोहि, शोभिन्)