સોહિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોહિની

સ્ત્રીલિંગ

  • 1

    એક રાગિણી.

  • 2

    +સ્વરૂપવતી સ્ત્રી.

મૂળ

જુઓ સોયણી