સૌ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૌ

વિશેષણ

  • 1

    સઘળું; , સર્વ; સહુ.

મૂળ

अप. सउ. प्रा. सव्व (सं. सर्व)

અવ્યય

  • 1

    પણ; સુધ્ધાં; વળી ઉદા૰ તું સૌ (હૌ) આવજે.