સૌંદર્યશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૌંદર્યશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    (વિશેષત: કલામાં) સૌંદર્યના ભાવ, ધર્મ કે તેના મૂલ્યાંકન સંબંધી શાસ્ત્ર; 'ઍસ્થેટિક્સ'.

મૂળ

सं.