સૌદાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૌદાયક

વિશેષણ

  • 1

    કન્યાને સગાં તરફથી ભેટ તરીકે અપાતી (વસ્તુ).

નપુંસક લિંગ

  • 1

    લગ્નની ભેટ.